· મહત્વપૂર્ણ સુચનાUG અને PG અભ્યાસક્રમના વિદ્યાર્થીએ લોગીન કરી મેનુમાંથી Link DEB ID ક્લિક કરી DEB ID લીંક કરવું ફરજીયાત છે ત્યારબાદ પોતાની એપ્લીકેશન સબમિટ કરવાની રહેશે.
· Bachelor of Arts (B.A.). અભ્યાસક્રમમાં વિદ્યાર્થીએ જે મુખ્ય વિષય પસંદ કર્યા હોય તે સિવાયના વિષય, ગૌણ વિષય તરીકે પસંદ કરવા. વધુ વિગતો માટે https://baou.edu.in/pre-admission-details પર ઉપલબ્ધ માહિતી પુસ્તિકા-2025માં પેજ નંબર 7 જુઓ.