Yes. Degrees/Diplomas/Certificates issued by Dr. Babasaheb Ambedkar Open University will be treated at par with Degrees/Diplomas/Certificates issued by other UGC Approved Universities.
The Open University is currently offering Certificate courses, Diploma courses, Post Graduate Diploma courses, Graduate courses, Post Graduate courses, Vocational & Professional courses, Special B.Ed. courses, Ph.D. courses. For more information you can visit University website: www.baou.edu.in
Draft Form એટલે શિષ્યવૃત્તિ ફોર્મ પર Watermark દ્વારા DRAFT લખેલું હોય તેવું ફોર્મ. આવું ફોર્મ હાર્ડ કોપીમાં મોકલવું નહી. જ્યારે Final Submit ન આપ્યું હોય ત્યારે DRAFT બને છે. આવું ફોર્મ માન્ય રખાશે નહી. આથી Final Submit આપ્યા બાદ જ શિષ્યવૃત્તિ ફોર્મની પ્રિન્ટ આપવી.
વિદ્યાર્થીએ Online શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યા બાદ શિષ્યવૃત્તિના ફોર્મની પ્રિન્ટ તેમજ અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ હાર્ડ કોપીમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલ સમય મર્યાદામાં ફરજીયાત મોકલવા
વિદ્યાર્થીએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે યોગ્ય સાઈઝમાં તેમજ યોગ્ય જગ્યાએ અપલોડ કરવા.
આવકનો દાખલો પિતાના નામનો સક્ષમ અધિકારીશ્રીનો મુકવો.(મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારી/તલાટી કમ મંત્રીશ્રીનો/નગર પાલિકાના પ્રમુખશ્રીનો)
જે નાણાકીય વર્ષમાં આવકનો દાખલો કઢાવેલ હોય તે સહિત ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. તેમજ આવકના દાખલામાં ત્રણ વર્ષની સમયમર્યાદાનો ઉલ્લેખ થયેલ હોવો જોઈએ.
વિદ્યાર્થીએ આવકના પ્રમાણપત્રમાં જે રકમ દર્શાવેલ હોય તેટલી જ રકમ શિષ્યવૃત્તિ ફોર્મમાં દર્શાવવી તેમાં તફાવત હોવો જોઈએ નહીં.
જો પિતા હયાત ન હોય તો માતાના નામનો આવકનો દાખલો મુકવો તેમજ પિતાના મરણનું પ્રમાણપત્ર મુકવું.
જો પિતા ગુમ થયેલ હોય તો વિદ્યાર્થીએ માતાનો આવકનો દાખલો મુકવો તેમજ પોલીસ સ્ટેશનનો નોંધણી કરેલ રીપોર્ટની કોપી અપલોડ કરી મુકવી.
જો પિતા નિવૃત હોય તો પેન્શન સ્લીપ મુકવી.
જો પિતા અશક્ત હોય અને વિદ્યાર્થી પોતે કમાતો હોય તો તેણે પોતાના નામનો આવકનો દાખલો મુકવો સાથે પોતાના નામનું અલગ કઢાવેલ રેશનકાર્ડ મુકવું.
જો વિદ્યાર્થીએ ધો-૧૦ પછી બે વર્ષનો ITIનો કોર્ષ કરેલ હોય તો ITIની માર્કશીટ તેમજ Equivalent સર્ટીફીકેટ ફરજીયાત અપલોડ કરવું.
જો વિદ્યાર્થી બહેન હોય અને લગ્ન થયેલ હોય તો આવકનો દાખલો પતિ/સસરાના નામનો મુકવો તેમજ સાથે લગ્નનું પ્રમાણપત્ર મુકવું. જો વિદ્યાર્થી ભાઈ હોય તો પોતાનો આવકનો દાખલો મુકવો તેમજ પોતાના નામનું અલગ કઢાવેલ રેશનકાર્ડ મુકવું.
જો વિદ્યાર્થીના પિતા સરકારી નોકરી કરતા હોય તો ફોર્મ નં-16(PART-B) અને પ્રાઈવેટ નોકરી કરતા હોય પરંતુ વધુ આવક હોય તો ફોર્મ નં-16(PART-A & PART-B)ના તમામ પાના અપલોડ કરી મુકવા,
વિદ્યાર્થીને લાગુ પડતી યોજનાનો અભ્યાસ Digital Gujarat portal પર કરી પોતાની આવક મર્યાદા જાણી શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું.
જો વિદ્યાર્થીએ અટક બદલેલ હોય તો તે અંગેનું ગેઝેટ મુકવું અને જો વિદ્યાર્થીની અટક અને પિતાની અટક અલગ હોય તો તે અંગેનું એફિડેવિટ મુકવું.
જો અભ્યાસમાં ગેપ પડેલ હોય તો જેટલા વર્ષનો ગેપ પડેલ હોય તે અંગેનું એફિડેવિટ મોકલવું. તેમજ ગેપ એફિડેવિટમાં જે છેલ્લે પાસ કરેલ હોય તે માર્કશીટની વિગત દર્શાવી અપલોડ કરવી.
Digital Gujarat Portal પર સંસ્થાની વિગત યુનિવર્સિટીની નીચે પ્રમાણે ભરવી.
Institute District :- Ahmedabad Present Institute :- Dr. Babasaheb Ambedkar Open University Institute Type :- Correspondence ( Distance and Continuing)
વિદ્યાર્થીએ જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તેની પ્રવેશ ફી (પ્રવેશ ફીની રસીદ) મુજબ દર્શાવવી.
જો વિદ્યાર્થીએ (SY BA/TY BA/SY BCOM/TY BCOM/MA-2 ) માં પ્રવેશ મેળવ્યો હોય તો તેણે (FY BA/SY BA/FY BCOM/SY BCOM/MA-1) નું પરિણામ ( ઓવરઓલ સ્ટેટમેન્ટ) આપના અભ્યાસકેન્દ્રના સહી-શિક્કા સાથેનું અપલોડ કરવું.
શિષ્યવૃત્તિ ફોર્મમાં વિદ્યાર્થીના બેંક ખાતાની અને આધાર સાથે લીંક હોય તેવા બેંક ખાતાની વિગત દર્શાવવી.
Fresh વિદ્યાર્થીએ આધારકાર્ડની સાથે યુનિવર્સિટીનું Identity Card ફરજીયાત અપલોડ કરવું. તેમજ Pramoty વિદ્યાર્થીએ આધારકાર્ડની સાથે યુનિવર્સિટીનું Identity Card, Admission Confirmation Letter / Bonafide Certificate અપલોડ કરવું.
વિદ્યાર્થીએ Admission Confirmation Letter યુનિવર્સિટીની વેબસાઈટ પરથી તેમજ Bonafide Certificate યુનિવર્સિટીના પ્રવેશ વિભાગમાંથી મેળવવું.
હા, વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ ફોર્મમાં Enrollment No ફરજીયાત દર્શાવવો.
વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ ફોર્મમાં પોતાનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર ફરજીયાત દર્શાવવો.
વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ ફોર્મમાં પોતાનું ચાલુ હોય તેવું ઈ-મેલ આઈ.ડી ફરજીયાત દર્શાવવું.
આપની સ્કોલરશીપની રકમ સરકારશ્રીની સબંધિત કચેરી દ્વારા એપ્રુવ થયા બાદ, સરકાર દ્વારા ગ્રાન્ટ મળ્યેથી કચેરી દ્વારા આપના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. આધાર-કાર્ડ જોડે લીક હોય તે બેંક ખાતામાં સ્કોલરશીપની રકમ જમા કરવામાં આવે છે. તે માટે આપે ફરજીયાત (NPCI-મેપર, DBT Enable આપની સબંધિત બેંકમાં આપના દ્વારા કરાવાનું રહેશે.)
તમે તરત જ DGP હેલ્પલાઇન નંબર 18002335500 પર કૉલ કરી માહિતી મેળવી શકો છો.
લાયકાત કોર્સ પ્રમાણે જુદી જુદી હોય છે. જેમ કે, બેચલર પ્રોગ્રામ માટે 10+2 અને માસ્ટર પ્રોગ્રામ માટે સ્નાતક ડિગ્રી જરૂરી છે. તમે યુનિવર્સિટીની વેબસાઈટના હોમ પેજ પર જઈ, “પ્રોગ્રામ” ઉપર ક્લિક કરીને પસંદના પ્રોગ્રામ વિશે લાયકાત, ફી, સમયગાળો વગેરે માહિતી મેળવી શકો છો.
पात्रता कोर्स के अनुसार अलग-अलग होती है. जैसे, बैचलर प्रोग्राम के लिए 10+2 और मास्टर प्रोग्राम के लिए स्नातक डिग्री आवश्यक है. आप वेबसाइट के होम पेज पर जाकर “प्रोग्राम” टैब में अपने पसंद के प्रोग्राम की पात्रता, फीस, अवधि आदि आधारभूत जानकारी ले सकते हैं.
यूनिवर्सिटी की वेबसाइट के होम पेज पर “Admission” में जाएँ और “Apply Online” पर क्लिक करें. प्रवेश प्रक्रिया संबंधी सभी आवश्यक सूचनाएँ और लिंक वहाँ उपलब्ध हैं. स्टेप-बाई-स्टेप गाइडलाइन भी है, जिसका अनुसरण करते हुए ABC ID और DEB ID बनाकर पहले GCAS में रजिस्ट्रेशन करें, फिर BAOU का फॉर्म भरें.
વર્ષમાં બે વખત પ્રવેશ મળે છે – જાન્યુઆરી અને જુલાઈ સત્ર માટે. જોકે, પ્રક્રિયા સમગ્ર વર્ષ ચાલુ રહે છે. સામાન્ય રીતે, જુલાઈ સત્ર માટે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી અને જાન્યુઆરી સત્ર માટે ઑક્ટોબરથી માર્ચ સુધી પ્રવેશ મળે છે. પ્રવેશની માહિતી વેબસાઈટ, યુનિવર્સિટીના સત્તાવાર સોશિયલ મીડિયા મંચો અને સમાચારપત્રોમાં આપવામાં આવે છે.
प्रवेश वर्ष में 2 बार जनवरी और जुलाई सत्रों में होता है, लेकिन प्रक्रिया वर्ष पर्यंत शुरू रहती है. सामान्यतया अप्रैल से सितंबर तक जुलाई सत्र के लिए और अक्टूबर से मार्च तक जनवरी सत्र के लिए प्रवेश होता है. प्रवेश संबंधी जानकारी वेबसाइट, यूनिवर्सिटी के अधिकारिक सोशल मीडिया मंचों और समाचार पत्रों आदि माध्यमों से दी जाती है.
મોટાભાગના કોર્સ માટે કોઈ પણ ઉપરની વય મર્યાદા નથી.
अधिकतर कोर्सों के लिए कोई ऊपरी आयु सीमा नहीं है.
UGC-DEB ના નિયમો અનુસાર, તમે એક ODL કોર્સ સાથે બીજું એક regular અથવા ODL કોર્સ કરી શકો છો, જો સમયસૂચી એકબીજાને ઢાંકી ન ખાય.
UGC-DEB के अनुसार, आप एक ODL कोर्स के साथ एक और रेगुलर या ODL कोर्स कर सकते हैं, बशर्ते समय का टकराव न हो.
o पासपोर्ट साइज फोटो
o हस्ताक्षर
o 10वीं और 12वीं की मार्कशीट
o स्कूल लीविंग सर्टिफिकेट
o स्नातक मार्कशीट (PG के लिए)
o पहचान पत्र
o श्रेणी प्रमाणपत्र (यदि लागू हो)
તમે પ્રવેશ પોર્ટલ પર લૉગિન કરીને તમારા ડેશબોર્ડ પર સ્થિતિ જોઈ શકો છો.
आप प्रवेश पोर्टल पर लॉगिन करके डैशबोर्ड में स्थिति देख सकते हैं.
2. सबसे पहले तो आप यूनिवर्सिटी की वेबसाइट देखिए. वहाँ आपके लगभग सभी प्रश्नों के उत्तर मौजूद हैं. यदि आपको संतोषजनक सूचना वेबसाइट से नहीं मिलती, तो आप नीचे लिखी आई डी पर ईमेल भेज सकते हैं.
· ईमेल: admission.info@baou.edu.in
· फोन: +91 2717 297170; एक्सटेंशन 641
समय: सोमवार से शनिवार, सुबह 10:30 – शाम 6:10 बजे तक (दूसरे एवं चौथे शनिवार को छोड़कर)
ડીપ્લોમાં,સ્નાતક અને અનુસ્નાતક અને સર્ટીફીકેટ અભ્યાસક્રમમાં
CINS,CJMC,CFDમાં સ્વાધ્યાયકાર્ય લખવાના હોય છે.
પ્રવેશ મેળવેલ અભ્યાસકર્મના સ્વાધ્યાયકાર્ય યુનિવર્સિટીની વેબસાઈટ –www.baou.edu.in ઓપન કરી એસાઈમેન્ટ પર કિલીક કરી ઈ- એસાઈમેન્ટમાં જઈ આપનો નોંધણી નંબર,એડમીશન ટર્મ,આપના અભ્યાસક્રમના વિષયની વિગતો પૂર્ણ કરી તમારા વિષયના સ્વાધ્યાયકાર્ય ડાઉનલોડ કરી શકશો.
સ્વાધ્યાયકાર્યો વિષયદીઠ અલગ – અલગ ફૂલસ્કેપ ચોપડામાં/પ્રોજેક્ટ પેપરમાં તૈયાર કરવા અને સ્વાધ્યાયકાર્ય યુનિવર્સિટીની વેબસાઈટ આપેલ પ્રથમ પેજના ફોરમેટમાં અભ્યાસ કેન્દ્રનું નામ અને કોડ નંબર ,સેમેસ્ટર,વિષયનું નામ, નોંધણી નંબર, અસાઈમેન્ટ જમા કરાવ્યાની તારીખ,વિદ્યાર્થીનો મોબાઈલ નંબર,ઈમેલ અને વિદ્યાર્થીની સહી વગેરે વિગતો પ્રથમ પેજ પર લખી જોડવાનું રહેશે.
સ્વાધ્યાયકાર્ય જમા કરાવવા સાથે જે-તે વિષયનું પ્રશ્નપત્ર જોડવું ફરજીયાત છે.
સ્વાધ્યાયકાર્યનું પુનઃ મૂલ્યાંકન થતું નથી.
વિદ્યાર્થી જયારે સ્વાધ્યાયકાર્યમાં નાપાસ થાય ત્યારે ફરી સ્વાધ્યાયકાર્ય લખી જમા કરાવવાના રહેશે.
સ્વાધ્યાયકાર્યો જે અભ્યાસકેન્દ્ર પર પ્રવેશ મેળવેલ હોય ત્યાં આપેલ સમય મર્યાદામાં લખીને જમા કરાવવાના હોય છે.
એક વિષયના સ્વાધ્યાયકાર્યનો ભારાંક ૩૦% હોય છે.
એક વિષયની બે ક્રેડીટ હોય તો 30 ગુણનું એક સ્વાધ્યાયકાર્ય લખવાનું હોય છે.
એક વિષયની ચાર ક્રેડીટ હોય તો 15+15=30 ગુણના બે સ્વાધ્યાયકાર્ય લખવાના હોય છે.
એક વિષયની છ ક્રેડીટ હોય તો 10+10 +10 =30 ગુણના ત્રણ સ્વાધ્યાયકાર્ય લખવાના હોય છે.
એક વિષયની આઠ ક્રેડીટ હોય તો 30 ગુણના બે સ્વાધ્યાયકાર્ય લખવાના હોય છે
30 ગુણના સ્વાધ્યાયકાર્ય માંથી પાસ થવા માટે 12 ગુણ મેળવવા ફરજીયાત છે.
15 ગુણના સ્વાધ્યાયકાર્ય માંથી પાસ થવા માટે 06 ગુણ મેળવવા ફરજીયાત છે.
10 ગુણના સ્વાધ્યાયકાર્ય માંથી પાસ થવા માટે 05 ગુણ મેળવવા ફરજીયાત છે.
અભ્યાસકેન્દ્ર પર સ્વાધ્યાયકાર્ય જમા કરાવતી વખતે આપે કોઈ ફ્રી કે કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર કરવો નહી.
યુનિવર્સિટીની વેબસાઈટ –www.baou.edu.in ઓપન કરી રીઝલ્ટ રીલેટેડ લીક પર ક્લીક કરવાથી સ્વાધ્યાયકાર્યના ગુણ જાણવા મળશે.
સ્વાધ્યાયકાર્યના ગુણનું સ્ટેટમેન્ટ મેળવવા માટે યુનિવર્સિટીની વેબસાઈટ –www.baou.edu.in ઓપન કરી રીઝલ્ટ રીલેટેડ લીક પર ક્લીક કરવાથી એસાઈમેન્ટ સ્ટેટમેન્ટ પર ક્લીક કરી અને તમારો નોધણી નંબર નાખવાથી સ્વાધ્યાયકાર્યના ગુણનું સ્ટેટમેન્ટ મેળવી શકશો.
“RCNAME”@baou.edu.in (rcahemdabad@baou.edu.in )
RC NAME -Ahemdabad,patan,Rajkot,Bhavnagar,godhara,palanpur,surat,bhuj
ટોલ ફ્રી નંબર :1800 233 1020 assignment extinction No: 623
એસાઈમેન્ટ ડાઉનલોડની લીંક http://assignment.baou.edu.in/Dp_assignment/check_home.aspx
Assignment Link: http://assignment.baou.edu.in/Dp_assignment/check_home.aspx
લખેલ એસાઈમેન્ટની હાર્ડ કોપી જમા કરાવવાની હોય છે તેમજ લખેલ એસાઈમેન્ટની ઝેરોક્ષ /સોફ્ટ કોપી આપની પાસે રાખવી ફરજીયાત છે
એસાઈમેન્ટ અભ્યાસકેન્દ્ર પર જમા કરાવ્યાની રસીદ આપવામાં આવે છે.
સામાન્ય રીતે પરીક્ષાનું આયોજન વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં કરવામાં આવે છે.
a. સર્ટીફીકેટ અભ્યાસક્રમ સિવાયના તમામ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે i) સ્વાધ્યાય કાર્ય અને ii) સત્રાંત પરીક્ષા.
b. અંતિમ પરિણામમાં સ્વાધ્યાય કાર્યનું 30% ગુણ ભાર જ્યારે સત્રાંત પરીક્ષાનું 70% ગુણ ભાર છે.
c. યુનિવર્સિટી સતત મૂલ્યાંકન માટે તેમજ સત્રાંત પરીક્ષાના પરિણામમાં ગ્રેડિંગ સિસ્ટમનું પાલન કરે છે જેમાં એ, બી, સી, ડી, ઇ ગ્રેડનો ઉપયોગ કરીને પાંચ-પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવે છે તેમજ સંખ્યાત્મક માર્કિંગ આપવામાં આવે છે.
d. વિદ્યાર્થીને સ્વાધ્યાય કાર્ય ગંભીરતાથી લેવાની સલાહ આપવામાં આવે છે જો વિદ્યાર્થી દ્વારા કોઈ વિષયનું સ્વાધ્યાયકાર્ય જમા કરવામાં ન આવે તો વિદ્યાર્થી તે વિષયની પરીક્ષા આપી શકશે નહિ આમ છતાં જો વિદ્યાર્થી સ્વાધ્યાય કાર્ય જમા કરાવ્યા વગર પરીક્ષા આપે તો તેની સત્રાંત પરીક્ષાનું પરિણામ રદ થઇ શકે છે.
e. વિદ્યાર્થી એ પોતાના રેકોર્ડ માટે જે બધા સ્વાધ્યાય કાર્ય જમા કરાવ્યા હોય તેના જવાબોની એક કોપી જાળવી રાખવી જોઈએ
f. જો વિદ્યાર્થીને કોઈ પણ સ્વાધ્યાય કાર્યમાં પાસ ગ્રેડ નહીં મળે, તો તેણે સ્વાધ્યાય કાર્ય ફરીથી જમા કરાવવું પડશે.
g. જો વિદ્યાર્થીને કોઈ પણ વિષયની સત્રાંત પરીક્ષામાં પાસ ગ્રેડ ન મળે તો તે અભ્યાસક્રમનાં મહતમ સમયગાળા સુધી ફરીથી પરીક્ષા આપી શકે છે.
a. વિદ્યાર્થી એ જે પરીક્ષા આપવી હોય તે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ
b. વિદ્યાર્થીએ નિર્ધારિત વિષયની પસંદગી કરી હોવી જોઈએ.
c. વિદ્યાર્થીએ સમયસર પરીક્ષાનું ફોર્મ જમા કરાવેલ હોવું જોઈએ
d. વિદ્યાર્થીએ જે તે વિષયની પરીક્ષા આપવા માટે તેના સ્વાધ્યાય કાર્ય જમા કરાવેલ હોવા જોઈએ
e. દરેક વિદ્યાર્થીએ ટર્મ-એન્ડ પરીક્ષા આપવા તેની સાથે એડમિટ કાર્ડ અને ઓળખ કાર્ડ લાવવું આવશ્યક છે
f. નિયત સમય પહેલા (Pre-Term) અને નિયત સમય બાદ (Post-Term) પરીક્ષા આપી શકશે નહિ.
g. વિદ્યાર્થી UFM અંતર્ગત નિયત થયેલ સમયગાળા દરમ્યાન પરીક્ષા આપી શકશે નહીં
a. જુલાઇ સત્રની પરીક્ષા માટે વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ એપ્રિલ-મે મહિનાથી વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન (https://baou.edu.in/exam-form) ભરી શકે છે.
b. જાન્યુઆરી સત્રની પરીક્ષા માટે વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી ઓનલાઈન (https://baou.edu.in/exam-form) ભરી શકે છે.
c. પરીક્ષા ફોર્મ ભરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવે છે.
d. પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરી તેની પ્રિન્ટ તેમના અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવાની હોય છે.
a. વિદ્યાર્થીએ પ્રથમ વાર પરીક્ષા આપવા માટે પરીક્ષા ફી ભરવાની હોતી નથી પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય અથવા નિયત સમયમાં પરીક્ષા ના આપે તો તેણે પરીક્ષા આપવા ફી ભરવાની હોય છે જે તેના પરીક્ષા ફોર્મમાં દર્શાવેલ હોય છે.
b. પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની હોય છે.
a. વિદ્યાર્થી વેબસાઈટના માધ્યમથી પરીક્ષા પરીક્ષાનું સમયપત્રક (https://baou.edu.in/time-table) અને એડમિટ કાર્ડ (https://baou.edu.in/hall-ticket) મેળવી શકે છે.
a. અનિવાર્ય સંજોગો ને કારણે નિયત સમયે પરીક્ષા ન આપી શકે તેવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીનાં ઓર્ડીનન્સ “Exam on Demand” Ordinance, 2019-20 ની જોગવાઈઓ અનુસાર માર્ચ–૨૦૨૦થી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને “Exam on Demand” ની સુવિધાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ છે જે અંગેની સૂચનાઓ અને નિયમો અંગેની વિસ્તૃત માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
a. અભ્યાસક્રમ માટે જે તે વિષયની ક્રેડીટ મુજબ સ્વાધ્યાય કાર્ય જમા કરાવવાના હોય છે.
b. સ્વાધ્યાય કાર્યનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થી તેમણે મેળવેલ અભ્યાસ સામગ્રીનો ગહન અભ્યાસ કરે અને તેના અભ્યાસ દ્વારા મેળવેલ સમજણની ચકાસણી કરે.
c. પરીક્ષક દ્વારા સ્વાધ્યાય કાર્યનું મૂલ્યાંકન કર્યા બાદ તેમની ટિપ્પણી અને ગુણ સાથે વિદ્યાર્થીને પાછા આપવામાં આવે છે જેથી તેમને અભ્યાસ માટે માર્ગદર્શન મળે અને અભ્યાસ સુધારવામાં મદદ કરે.
d. સ્વાધ્યાય કાર્યની રચના એવી રીતે કરવામાં આવે છે કે વિદ્યાર્થી દ્વારા મુખ્યત્વે મુદ્રિત કોર્સ સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે
a. વિદ્યાર્થી વેબસાઈટના માધ્યમથી (https://baou.edu.in/assignment) સ્વાધ્યાય કાર્ય ડાઉનલોડ કરી શકે છે.
b. વિદ્યાર્થી દ્વારા સ્વાધ્યાય કાર્ય નિયત સમયમાં લખીને પોતાના અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવાના હોય છે.
c. સામાન્ય રીતે જુલાઈ પ્રવેશ સત્રમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ એ ૩૧-ડીસેમ્બર સુધીમાં સ્વાધ્યાય કાર્ય જમા કરાવવાના હોય છે જયારે ફેબ્રુઆરી સત્રમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ એ ૩૧-મે સુધીમાં સ્વાધ્યાય કાર્ય જમા કરાવવાના હોય છે.
a. હા, વિદ્યાર્થી પરિણામ જાહેર થયાના ૧૫ દિવસની અંદર જરૂરી ફોર્મ અને ફી ભરી નિયમાનુસાર ઉતરવહીઓનું રીચેકિંગ અને રી-એસેસમેન્ટ કરાવી શકે છે
b. વિદ્યાર્થી રી-એસેસમેન્ટ માટેનું ફોર્મ વેબસાઈટની (https://baou.edu.in/application-forms) લીંક પરથી મેળવી શકે છે.
c. રી-ચેકિંગ માટે ફી પ્રતિ વિષય રૂ. ૫૦ તથા રી-એસેસમેન્ટ માટેની ફી પ્રતિ વિષય રૂ. ૩૦૦ છે જે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી” ના નામના અમદાવાદ ખાતે ચૂકવાય તેવા ડીમાંડ ડ્રાફ્ટથી અથવા યુનિવર્સિટી ખાતે રૂબરૂ ભરી શકશે.
a. વિદ્યાર્થી સાદા કાગળ પર પોતાની વિગતો સાથે અરજી કરી માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટની નકલ જોડી માઈગ્રેશન સર્ટિફિકેટ અને ટ્રાન્સક્રિપ્ટ મેળવી શકે છે
b. માઈગ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેની ફી રૂ. ૧૦૦ છે જે વિદ્યાર્થી જે ડીમાંડ ડ્રાફ્ટ અથવા યુનિવર્સિટી ખાતે રૂબરૂ ભરી શકશે.
c. ટ્રાન્સક્રીપ્ટ મેળવવા માટેની ફી રૂ. ૫૦૦ (પાંચ નકલ) છે જે વિદ્યાર્થી જે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી” ના નામના અમદાવાદ ખાતે ચૂકવાય તેવા ડીમાંડ ડ્રાફ્ટથી અથવા યુનિવર્સિટી ખાતે રૂબરૂ ભરી શકશે.
a. વિદ્યાર્થી દ્વારા પોતાના અભ્યાસક્રમની સત્રાંત પરીક્ષા અને સ્વાધ્યાય કાર્ય સફળતા પૂર્ણ કર્યા બાદ જરૂરી ક્રેડીટ પૂર્ણ કર્યેથી માર્કશીટ તેમના નોંધાયેલા સરનામાં પર રજીસ્ટરડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે.
b. વાર્ષિક પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીને ડીગ્રી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે જે વિદ્યાર્થી હાજર રહી મેળવી શકે છે અથવા તેના નોધાયેલા સરનામાં પર રજીસ્ટરડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે.
ડીગ્રી સર્ટીફીકેટ મેળવવા માટે વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી શકે છે અથવા નિયત ફોર્મ (https://baou.edu.in/application-forms) ડાઉનલોડ કરી તેણી સાથે રૂ. ૧૧૦નો જે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી” ના નામના અમદાવાદ ખાતે ચૂકવાય તેવા ડીમાંડ ડ્રાફ્ટ અને માર્કશીટની નકલ જોડી યુનિવર્સિટી ખાતે પણ મોકલી શકે છે અને ડીગ્રી પ્રાપ્ત કરી શકે છે.
વિદ્યાર્થી વેબસાઈટ પર આવેલ લીંક (https://baou.edu.in/result-related-link) દ્વારા પોતાનું પરિણામ અને એસાઈન્મેન્ટના માર્કસ જોઈ શકે છે
a. વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર તેનું અભ્યાસકેન્દ્ર હોય તેજ શહેરમાં રાખવામાં આવે છે જેથી તેમને પરીક્ષા આપવા માટે દુર જવાની જરૂર પડે નહિ.
b. પરીક્ષા કેન્દ્ર બદલવા માટે વિદ્યાર્થી દ્વારા પરીક્ષાનાં એક મહિના અગાઉ પોતાની મુશ્કેલી જણાવી જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે જે ધ્યાને લઇ પરીક્ષા કેન્દ્ર બદલી આપવા અંગે નિર્ણય લેવામાં આવે છે.
a. જુના પ્રશ્નપત્રો વિદ્યાર્થી વેબસાઈટ પરથી (https://baou.edu.in/question-paper) ડાઉનલોડ કરી શકે છે.
a. પરીક્ષાનું એડમિટ કાર્ડ વેબસાઈટ પરથી https://baou.edu.in/hall-ticket લીંક દ્વારા મેળવી શકે છે.
a. વિદ્યાર્થી દ્વારા નામ સુધારણા માટેની અરજી, અસલ માર્કશીટ તથા રૂ. ૫૦ ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ અથવા નામ સુધારણાનું ગેઝેટ રજુ કર્યેથી ચકાસણી બાદ નામ સુધારણા સાથેની માર્કશીટ આપવામાં આવે છે.
b. આ અંગે કોઇપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી
a. પરીક્ષા પૂર્ણ થયાના 28 દિવસમાં સમયસર પરિણામ જાહેર કરવામાં આવે છે.
b. વિદ્યાર્થી પોતાનું પરિણામ વેબસાઈટ (https://baou.edu.in/examinations-result ) પરથી જોઈ શકે છે.
a. વિદ્યાર્થી દ્વારા માર્કશીટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ ખોવાય જાય તો ડુપ્લિકેટ મેળવવા માટે ૫૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર અરજી કરવાની રહે છે.
b. ડુપ્લીકેટ માર્કશીટ માટે ૫૦ રૂપિયા ફી છે જે વિદ્યાર્થી દ્વારા યુનીવર્સીટી ખાતે રુબુરુ અથવા “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી” ના નામના અમદાવાદ ખાતે ચૂકવાય તેવા ડીમાંડ ડ્રાફ્ટથી જમા કરાવી શકે છે.
a. પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટની વિષયની પરીક્ષા વિદ્યાર્થીએ પોતાના પરીક્ષાકેન્દ્ર / અભ્યાસકેન્દ્ર ખાતે આપવાની હોય છે.
જો વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતી આચરે તો તેને પરીક્ષા સમિતિ સમક્ષ આ અંગે રૂબરૂ અથવા પત્ર દ્વારા ખુલાસો કરવાની તક આપ્યા બાદ સમિતિ દ્વારા યુનીવર્સીટીના નિયમાનુસાર નિર્ણય કરવામાં આવે છે તેમજ તે અંગે વિદ્યાર્થીને લેખિત જાણ કરવામાં આવે છે.
a. સામાન્ય રીતે આવું થવાની શક્યતા ઓછી હોય છે આમ છતાં વિદ્યાર્થી એ કયા અભ્યાસક્રમનાં વિષયની પરીક્ષા આપવી તે અંગે જાતે નિર્ણય લેવાનો રહે, બાકી રહેતા વિષયની પરીક્ષા ત્યારબાદ આયોજિત પરીક્ષામાં આપી શકે છે.
a. વિદ્યાર્થી પરીક્ષા વિભાગનો સંપર્ક વેબસાઈટ પર કોન્ટેક્ટ સેક્શનમાં આપેલ ઈમેઈલ દ્વારા અથવા ટેલિફોન નંબર પર કાર્યાલય સમય દરમ્યાન કરી શકે છે.
a. જે સંસ્થા દ્વારા ઉમેદવારની માર્કશીટની ખરાઈ કરવાની હોય તેના દ્વારા અરજી પ્રાપ્ત થતા ખરાઈ પત્ર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
b. વિદ્યાર્થી દ્વારા માન્યતા / ટ્રાયલ સર્ટીફીકેટ / CGPA મેળવવા માટે માર્કશીટની નકલ સાથે અરજી કરવાથી તેઓ વિના મુલ્યે પ્રાપ્ત કરી શકે છે.
a. સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગતના કમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા સંબંધિત વ્યવસ્થા અન્વયે ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસકેન્દ્રો તેમજ પ્રાદેશિક કેન્દ્રોને પરીક્ષા કેન્દ્રો તરીકે મંજુરી મળેલ છે.
b. સરકારી કર્મચારી અને અધિકારીઓ માટે લેવામાં આવતી CCC/CCC+ પરીક્ષા અંગે વિસ્તૃત વિગતો વેબસાઈટ પરથી https://baou.edu.in/cccccc મળી શકે છે.
હા, એડમીશન મળ્યા બાદ આપને એનરોલ્મેન્ટ નંબર આપવામાં આવશે. એડમીશન સત્ર દરમિયાન આપને અભ્યાસસામગ્રી આપે જે વિકલ્પ પસંદ કર્યો હશે તે મુજબ મળી શકશે.
આપને અભ્યાસસામગ્રી સોફ્ટ કોપી અને હાર્ડકોપી એમ બન્ને રીતે આપના વિકલ્પની ઓનલાઈન પસંદગી મુજબ મળી શકે.
હા આપને ફીમાંથી આંશિક રાહત મળે
યુનિવર્સીટીની વેબસાઈટ પર જઈને E Resource - https://baou.edu.in/eresources માં જે વિષયમાં આપે એડમીશન લીધું હોય તે અભ્યાસસામગ્રી આપ ડાઉનલોડ કરી શકશો.
જો આપ ફોર્મ ભરતી વખતે હાર્ડ કોપી વિકલ્પ પસંદ કરશો તો એમાં બે વિકલ્પ આવશે કે આપ અભ્યાસસામગ્રી ઘરે મેળવવા માંગો છો કે અભ્યાસ કેન્દ્ર પરથી મેળવવા માંગો છો ? જો ઘરે પુસ્તકો મેળવવા માંગતા હોય તો એમાં ટીક કરવાનું રહેશે અને જરૂરી ફી આપવાની રહેશે આ બાબતે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપનું ઘરનું સરનામું પૂરું આપવાનું રહેશે અને પીનકોડ પણ લખવાનો રહેશે. આપને સ્પીડ પોસ્ટ થી અભ્યાસસામગ્રીનું પાર્સલ ઇન્ડિયન પોસ્ટ મારફતે મળશે.
ના .ઓનલાઈન ફી ભર્યાબાદ આપે કોઈપણ પ્રકારની પોસ્ટની ફી આપવાની રહેતી નથી.
આપે યુનિવર્સીટી ના પ્રવેશ વિભાગનો સમયસર સંપર્ક કરી વિકલ્પ બદલવાની પ્રક્રિયા કરી આગળ ની કાર્યવાહી કરી શકો છો
મટીરીયલ વિભાગનો મેઈલ : baou.material@baou.edu.in
મટિરિયલ ઇન્ચાર્જ નો નંબર : 99784 08924